પીલુંડાપ્રતિ,
શ્રી જયેશભાઈ લીલાભાઈ દેસાઈ
મુ.પો.તા- ડીસા જિલ્લો- બનાસકાંઠા

                વિષય = આર.ટી.આઈ. અંતર્ગત માહિતી પુરી પાડવા બાબત
             
                સંદર્ભ = (૧) આપની જુલાઈ-૨૦૧૩ નીઅરજી
                         (૨) જિ.શિ.અ.કચેરી,પાલનપુરનો તા.૨૨/૭/૨૦૧૩ નો પત્ર

શ્રીમાન,
              જયભારત સહ ઉપરોક્ત વિષય અને સંદર્ભ પરત્વે જનાવવાનું કે સંદર્ભદર્શિત ક્રમાંક -૧ ની આપની અરજીના અનુસંધાને નિચેની વિગતે માહિતી આપીએ છીએ
(૧) શાળાના કર્મચારી શ્રી લીલાભાઈનું તા.૨૭/૧૦/૧૯૯૧ ના રોજ અવસાન થયેલ હતું તે પછી આજદિન સુધી તેમના વારસદારો એ રહેમરાહે નોકરી માટે દાવો કરેલ નથી કે કોઈ રજુઆત કરેલ નથી.
(૨) શ્રી લીલાભાઈ દેસાઈના અવસાન સમયે બિન સરકારી માધ્યમિક શાળાઓના કર્મચારીઓ માટે રહેમરાહે નોકરી આપવાની યોજના અમલમાં નહોતી કારણ કે  ઉચ્ચ શિક્ષણ કમિશ્નર કચેરીની પત્ર નં અનુદાન-૧-ચ-૮૦૦૩-૨૨ તા. ૧૧-૮-૧૯૯૨ માં જણાવ્યા મુજબ તા.૧-૧૨-૧૯૯૧ પછી મુત્યુ પામનાર કર્મચારીના કિસ્સામાં આ યોજના અમલી બનસે તેવું જનાવવામાં આવેલ હતુ તેથી અત્રેની શાળાને કોઈ કર્યવાહિ કરવાની થતી ન હતી.
(૩) વધુમાં જણાવીએ તો શ્રી લીલાભાઈ દેસાઈની અવસાન સમયે તેમના કુટુબના સભ્યો બિન સરકારી માધ્યમિક શાળામાં નિમણુંક માટે નક્કી થયેલ નિયત લાયકાત ધરાવતા ન હતા.
(૪) શ્રી લીલાભાઈ દેસાઈના સગીર બાળકોએ પણ નોકરી મેળવવા માટેની ન્યુતમ ઉમરના થયા પછી આજ દિન સુધી રહેમરાહે નોકરી માટે અરજી કરેલ નથી તેથી હવે સમય મર્યાદા પછી કોઈ દાવો સ્વીકારી શકાય નહી તેવુ અમારુ સ્પષ્ટ માનવુ છે.
(૫) સરકારશ્રીના સામાન્ય વહિવટી વિભાગના તા.૧૦-૦૩-૨૦૦૦ ના ઠરાવ ના મુદા નં.-૩ માં જણાવ્યા મુજબ  આ ઠરાવ હેઠળની રહેમરાહે નિમણુંકો આપવાની આયોજનાને કોઈ બંધારણીય પીઠબળ નથી એટલે આ યોજના હેઠળ રહેમરાહે નિમણુંક માટે કોઈ હક પ્રસ્થાપિત થતો નથી પણ અન્યોના કેસોની જેમ જ નિમણુંક માટેની અન્ય તમામ શરતો સંતોસવાને અધિન રહેશે.

                                                        આપનો વિશ્વાસુ

                                                            આચાર્ય
                                             જાગૃતી ઉત્તરબુનિયાદી વિધાલય,પીલુડા
                                                 તા.-થરાદ જિલ્લો બનાસકાંઠા
નકલ સવિનય રવાના જાણસારૂ--
(૧) મે. નિયામકશ્રી, જાગૃતિ ટ્રસ્ટ બનાસકાંઠા, ડીસા
(૨) મે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, બનાસકાંઠા જોલ્લો,પલનપુર

જુની માહિતી

વિજ્ઞાન મેળો

  ગુજકોસ્ટ સાયન્સ ક્લબ ૨૦૧૩/૧૪ રજીસ્ટ્રેશન ફોર્મ

સાયન્સ સેમિનાર ૨૦૧૩/૧૪
  INSENTIVE FOR GIRLS FORM

પરીપત્ર સંગ્રહ

1 24-05-2013 ગુજરાત મા.શિ. બોર્ડ્ની ચૂંટ્ણી - ૨૦૧૩ માટે સંઘના સતાવાર (માન્ય) ઉમેદવાર નક્કિ કરવા બાબત... ગુજરાત રાજય આચાર્ય સંઘ
2 18-02-2011 તકોનો પ્રશ્ન હાથ ધરવા માટે સુધારેલ ઉચ્ચતર પગાર ધોરણની યોજના ગુજરાત સરકાર નાણા વિભાગ
3 20-07-2010 આર.ઓં.પી - ૨૦૦૯ માં ઉપધોના કેસો મજુંર બાબત ગુજરાત રાજય વીમા અને લેખા ભવન
4 17-07-2010 બઢતીનો અભાવ અથવા બઢતીની મર્યાદિત તકોનો પ્રશ્ન હાથ ધરવા માટે સુધારેલ ઉ.પ્.ધો.ની યોજના ગુજરાત સરકાર નાણા વિભાગ
5 12-06-2010 લાધુલાયાકાતાવાળા શિક્ષકોના ઉ.પ.ધો. મજુંર કરવાની બાબત શિક્ષણ વિભાગ
6 12-08-2009 સરકારી કર્મચારીઓં માટે ૧૨ અને ૨૪ વર્ષ ઉચ્ચતર પગાર ધોરણ આપવાની યોજના ગુજરાત સરકાર નાણા વિભાગ
7 23-10-2008 કોમ્પ્યુટર કૌશલ્યની સી.સી.સી./સી.સી.સી. પ્લસ પરીક્ષા તાલીમ અંગે માર્ગદર્શન મળવા બાબત ગુજરાત રાજય વીમા અને લેખા ભવન
8 14-09-2007 સરકારી કર્મચારીઓં માટે ૧૨ અને ૨૪ વર્ષ ઉચ્ચતર પગાર ધોરણ આપવાની યોજના ખાતાકીય પરીક્ષા લાયકાર્ત વગેરે બાબત ગુજરાત સરકાર નાણા વિભાગ
9 01-09-2007 બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક કર્મચારીઓના કિસ્સામાં ખાતાકાય પરીક્ષા દાખલ કરવા અંગે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ
10 01-08-2007 ઉચ્ચતર પગાર ધોરણમાં નક્કી કરવામાં આવેલ પગારની ચકાસણી કરી આપવા બાબત ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ
11 02-07-2007 સરકારી કર્મચારીઓં માટે ૧૨ અને ૨૪ વર્ષ ઉચ્ચતર પગાર ધોરણ યોજના ગુજરાત સરકાર નાણા વિભાગ
12 31-03-2005 ખાતાકીય તપાસ,ફરજમોકુફી તેમજ ફોજદારી કેસોમાં ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવા માટે અનુસરવાની કાર્યપદ્ધતિ અંગે ગુજરાત સરકાર નાણા વિભાગ
13 01-05-2002 નવી સેવામાં ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવા બાબત ગુજરાત સરકાર નાણા વિભાગ
14 16-04-1998 બિનતાલીમી શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ યોજનાનો લાભ મળવા અંગે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ
15 09-03-1998 બિનસરકારી માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શાળાના શૈક્ષણિક તેમ જ બિનશૈક્ષણિક ફાજલ કર્મચારીઓં અગાઉની નોકરી ઉચ્ચતર પગાર ધોરણ યોજના માટે ગ્રાહા રાખવા અંગે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ
16 28-06-1996 ઉચ્ચતર પગાર બાંધણીના કેસમાં મોડીટ કચેરીને આપવાના પ્રમાણપત્ બાબત ગુજરાત સરકાર નાણા વિભાગ
17 01-08-1995 બિનસરકારી માધ્યમિક શાળા કર્મચારીઓ માટે ઉચ્ચતર પગાર ધોરણ મજુંર કરવા માટે સમિતિની રચના કરવા બાબતે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ
18 12-01-1995 સરકારી કર્મચારી શિક્ષકો માટે મોંધવારી - ભથ્થાના હપ્તા, વચગાળાની રાહત અને બઢતીની અભાર અથવા બઢતીની મર્યાદિત તકોનો પ્રશ્ન હાથ ધરવા માટે સુધારેલ ઉચ્ચતર પગાર ધોરણની યોજના ગુજરાત સરકાર નાણા વિભાગ
19 16-08-1994 સરકારી ક્ર્મ્ચારીઓને મોંધવારી ભથ્થાના હપ્તા, વચગાળાની રાહત અને બઢતીનો અભાવ અથવા બઢતીની મર્યાદિત તકોનો પ્રશ્ન હાથ ધરવા માટે સુધારેલ ઉચ્ચતર પગાર ધોરણની યોજના ગુજરાત સરકાર નાણા વિભાગ
20 16-08-1994 શિક્ષકોને મોંધવારી ભથ્થાના હપ્તા, વચગાળા રાહત અને બઢતીની અભાવ અથવા બઢતીની મર્યાદિત તકોનો પ્રશ્ન હાથ ધરવા માટે સુધારેલ ઉચ્ચતર પગાર ધોરણની યોજના ગુજરાત સરકાર નાણા વિભાગ
21 31-03-1994 બઢતીની અભાવ અથવા બઢતીની મર્યાદિત તકોનો પ્રશ્ન હાથ ધરવા માટે ઉચ્ચતર પગાર ધોરણ યોજના ગુજરાત સરકાર નાણા વિભાગ
22 26-07-1993 ઉચ્ચતર પગાર ધોરણની યોજના હેઠળ પગાર બાધણીની ચકાસણી બાબત ગુજરાત સરકાર નાણા વિભાગ
23 11-05-1993 ઉચ્ચતર પગાર ધોરણ અન્વયે શિક્ષકો માટે વિકલ્પ આપવાની તારીખ લંબાવવા બાબત ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ
24 06-05-1992 બઢતીની તકોનો અભાવ અથવા બઢતીની મર્યાદિત તકોનો પ્રશ્ન હલ કરવા માટે અમલમાં મુકેલ ઉચ્ચતર પગાર ધોરણની યોજના ગુજરાત સરકાર નાણા વિભાગ
25 29-04-1992 પ્રાથમિક / માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શાળા અને અધ્યાપન મંદિરના શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ આપવા બાબત. ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ
26 12-11-1991 બઢતીની તકોનો અભાવ અથવા બઢતીની મર્યાદિત તકોનો પ્રશ્ન હલ કરવા માટે અમલમાં મુકેલ ઉચ્ચતર પગાર ધોરણની યોજના ગુજરાત સરકાર નાણા વિભાગ
27 11-08-1991 બઢતીની તકોનો અભાવ અથવા બઢતીની માર્યાદિત તકોનો પ્રશ્ન હાથ ધરવા માટે અમલમાં મુકેલ ઉચ્ચતર પગાર ધોરણ યોજના અંગે ગુજરાત સરકાર નાણા વિભાગ
28 05-07-1991 બઢતીની અભાવ અથવા બઢતીની મર્યાદિત તકોનો પ્રશ્ન હાથ ધરવા માટે ઉચ્ચતર પગાર ધોરણની યોજના ગુજરાત સરકાર નાણા વિભાગ
29 20-02-1991 Scheme Of Higher Grade Scales To Deal Woth The Probkem Of Stagnation GOVERNMENT OF GUJARAT FINANCE DEPARTMENT
30 06-04-1990 GOVERNMENT OF GUJARAT FINANCE DEPARTMENT

પરીપત્રો -1

મશ-૧૩૧૦-૧૨૦૧-ગ૩૦/૦૫/૨૦૧૨બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાના ફાજલ થતા શિક્ષકોને રક્ષણ આપવા બાબત
બમશ-૧૩૧૦-૧૨૦૧-ગ૦૪/૦૫/૨૦૧૨બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાના ફાજલ થતા શિક્ષકોને રક્ષણ આપવા બાબત
બમશ-૧૦૧૧-૨૫૩૭-ગ ૨૩-૦૨-૨૦૧૨નોન ગ્રાન્ટેડ શાળાઓને ગ્રાન્ટેડ શાળા તરીકે મંજુરી આપવા અંગેના માપદંડ નક્કી કરવા માટે માન. મંત્રીશ્રીઓની પેટા સમિતિની રચના બાબત
બમશ-૧૩૦૯-૧૯૦૬-ગ ૧૦-૦૨-૨૦૧૨માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક તથા આચાર્ય માટે ભરતી સમિતિના સભ્યોની નિમણુંક બાબત.
બમશ-૧૦૧૧-૧૪૧૮-ગ૦૨-૦૧-૨૦૧૨ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામતા બિન સરકારી (ગ્રાન્ટેડ) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વર્ગ – 3 અને વર્ગ – 4 ના બિન શૈક્ષણિક અને શૈક્ષણિક કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવા બાબત.
બમશ-૧૩૧૧-૧૫૩૯-ગ૦૭-૧૦-૨૦૧૧બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યો / શિક્ષકોની ભરતી માટેના સોફટવેરના ખર્ચની મંજુરી બાબત
બમશ-૧૦૧૧-૧૫૬૭-ગ ૦૩-૧૦-૨૦૧૧જૂન ૨૦૧૨ ના શૈક્ષણિક વર્ષ થી રાજ્ય ની તમામ માધ્યમિક શાળાઓ માં ધોરણ-૮ ના વર્ગો બંધ કરવા બાબત -પરિપત્ર
બમશ-૧૧૦૯-ઓડી-૦૮-ગ૦૧-૦૮-૨૦૧૧ બિન સરકારી (અનુદાનિત) માધ્યમિક અને ઉચ્ચતર માદ્યમિક શાળાના બિન શૈક્ષણિક કર્મચારીઓનું સંખ્યાબળ નક્કી કરવા બાબત.
બમશ-૧૧૧૧-૧૧૭૩-ગ ૦૧-૦૭-૨૦૧૧અનુદાન વગરની બિન સરકારી માધ્યમિક/ ઉચ્ચતર માધ્યમિક શાળાઓની વ્યવસ્થાપન નીતિ નક્કી કરવા બાબત.
બમશ-૧૩૧૦-૧૨૦૧-ગ ૨૫-૦૨-૨૦૧૧બિન સરકારી અનુદાનીત માધ્યમિક શાળાના ફાજલ થતા શિક્ષકોને રક્ષણ આપવા બાબત.
બમશ-૧૩૧૦-૧૨૦૧-ગ૨૨-૧૧-૨૦૧૦ધોરણ-૮ નો માધ્યમિક શાળામાંથી ઉચ્ચતર પ્રાથમિક શાળામાં સમાવેશ કરવાના કારણે બિન સરકારી અનુદાનીત માધ્યમિક શાળાના ફાજલ થતા શિક્ષકોને રક્ષણ આપવા બાબત.
બમશ-૧૩૧૦-૧૨૨૫-ગ ૨૫-૧૦-૨૦૧૦બિન સરકારી(ગ્રાંટેડ) માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક, વહીવટી સહાયક અને સાથી સહાયકની જગ્યા પર ફિકસ પગારમાં સીધી ભરતીથી નિમાતા અજમાયશી કર્મચારીઓનો ફિકસ પગાર સુધારવા બાબત.
બમશ-૧૦૧૦/૧૩૨૫-ગ૧૫-૦૭-૨૦૧૦રાજયમાં “ગુજરાત ઓપન સ્કૂલ” શરૂ કરવા બાબત.
બમશ-૧૧-૨૦૦૯-૩૬૦૦૭૧-ગ ૨૬-૧૦-૨૦૦૯બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બિન શૈક્ષણિક કર્મચારીઓનું સંખ્યાબળ નકકી કરવા બાબત
BMS/1106/1422/G28-1-2008Recruitment of teaching assistant administrative assistant and general assistant in the non-government secondary and higher secondary schools.
BMS/1106/MR/15/G10-10-2007Revision of non-norms for grant-in-aids to the non-government secondary and higher secondary schools.
BMS/1106/MR/15/G10-10-2007Revision of norms for grant-in-aid to the non-government secondary and higher secondary schools.
BMS/1394/364(07)G5-10-2007Continuation of the senior non-academic staff of the same post in spite of reduction is number of student in the non-government secondary schools.
BMS/1394/364(07)-G5-10-2007Continuation of the senior non-academic staff of the non-government secondary schools in the same post due to reduction in the number of students.
BMS/1305/1934/G1-9-2007Introduction of department exam. In the case of non-academic staff of the non government secondary and higher secondary schools.
BMS/1305/1934/G1-9-2007Introduction of departmental exam. In case of non-academic staff of the non-government secondary and higher secondary schools.
BMS/1107/458/G31-8-2007Asking for names of candidates from the employment exchange bureau for recruitment in the non-government and higher secondary school.
BMS/1107/458/G31-8-2007Asking for names of candidates from the employment exchange office for recruitment in the non-government secondary and higher secondary schools.
BMS/1199/741(1)/G15-11-2006Revision of norms for giving grants to non-government – secondary and higher secondary school.
BMS/1306/128(1)/G10-7-2006Fixation of number of students and maximum classroom strength in the intermediate level schools.
BMS/1304/2407/G24-3-2006Due to low S.S.C. results non-academic staff of non-government secondary and higher secondary schools was adversely affected or liable to be discontinued from service. This resolution was for continuing them in the same post for the academic years 2002-03 and 2003-04.
BMS/1304/CC/466/G20-4-2005To decide policy regarding conversion of granted non-government secondary/higher secondary school into non-granted schools.
BMS/1399/2799/G16-4-2005To frame guidelines regarding regularizing the non regular appointments made in the non-government and higher secondary schools.
BMS/1399/2799/G11-12-2001To frame guidelines regarding regularizing non-regular appointments in the non-government secondary and higher secondary schools.
BMS/112001/EM/53/G26-6-2001To implement roster in the recruitment of shikshan sahayak, (Teaching assistant), Administrative assistant and General assistant in the non-government Secondary / higher secondary schools.
BMS/1398/3082/G30-11-2000To grant approval for purchase of furniture and recruitment of academic and non-academic staff in the non-government secondary and higher secondary schools.
BMS/1199/165(1)/G16-5-2000Formation of Committee for revision of norms for the academic staff of government/non government secondary school.
BMS/1199/1731/G10-2-2000Audit of non-government secondary and higher secondary schools.
BMS/1394-364(7)G20-10-1999To fill up the non-academic posts of non-government secondary schools through promotion.
BMS/1199-741(6)/G13-8-1999Giving alternatives to non-government secondary and higher secondary schools for collection of fee for school building rent and for other expenses.
BMS/1199/165/G5-7-1999Improvement in the norms for the academic staff of government / non government secondary and higher secondary schools.
BMS/1199/165/G18-5-1999Revision of norms for academic staff of govt. and non-government secondary and higher secondary schools.
BMS/1399/314/G15-5-1999To introduce application for in the non-government secondary and higher secondary schools and to limit the size of the schools.
BMS/1199/741(4)G2-7-1999Giving alternatives to non-government secondary and higher secondary schools for collection of fee for school building rent and for other expenses.
BMS/1199/741(3)/G2-7-1999Evaluation of fee level, salary and other expenses of non-government secondary and higher secondary schools.
BMS/1199/741(2)/G2-7-1999Recruitment of Shikshan Sahayak (Teaching Assistant) Administrative assistant and mentor assistant in the non-government secondary / higher secondary schools.
BMS/1199/741(1)/G30-6-1999Revision of grant-in-aid norms of non-government secondary and higher secondary schools.
BMS/1199/165/G19-5-1999Revision of norms for academic staff of government, non-government secondary and higher secondary schools.
BMS/1298/2835/G6-10-1998Appointments in grants-in-aid education institutes should not be done without the prior approval of the state govt. or competent authority.
BMS/1397/630/1-G9-3-1998Improvement in the scheme for higher pay-scale for the academic and non-academic staff of the non-government secondary/higher secondary schools.
BMS/1193/1549/G1-9-1997Grants-in-aid to non-government schools having science stream and those for girls.
BMS/1196/442/G1-6-1996Grants given to secondary and higher secondary schools run by the public sector or private industrial houses.
BMS/1193/5765/G17-3-1994Grants given to non-government secondary and higher secondary schools.
BMS/1193/2399/G15-6-1993Average attendance and proportion of land to the intermediate level schools.
BMS/1391/2660/G20-4-1992Changes in the Gujarat Secondary Education Rules, 1974
BMS/1391/864/G18-7-1991Changes in the Gujarat Secondary Education Rules, 1974.
BMS/1189/M.312/155/G17-1-1991Proportion of land
BMS/1189/M.12/155/G17-1-1991Proportion of land for the intermediate level schools.
BMS/1289/4425/G6-1-1991Instructions regarding deciding the birthdates of the staff of non-government secondary and higher secondary schools and non-government educational institutes.
BMS/1189/1281/41G28-11-1990Standard for average attendance in the schools for the blind and the handicapped.
BMS/1390/51/Bha-R -G4-9-1990Encashment of leave at the time of retirement of principal and teachers of government and non-government secondary and higher secondary schools.
BMS/1286/EM/806/G31-7-1990Giving reception and grants to the music/dance/drama schools of the state.
BMS/1199/2879/51/G17-7-1990Grant-in-aid to non-government secondary schools.
BMS/1187/M-1/G17-7-1990Grants-in-aid to non-government secondary schools
BMS/1187/2174/G24-10-1989Grant given in non-government secondary/higher secondary schools.
GMS/1380/1511/85/G13-2-1985Revision of pay scales of employees of non-government secondary schools.
BMS/1180/3793/G23-7-1981Revision of pay scales of employee of non-government secondary schools
BMS/1182/61494/G7-11-1984Revision of pay scales of staff of non-government secondary Schools.
HHN/3477/36041/G24-11-1977General Provident Fund Scheme for the employees of recognized and granted non-government secondary schools.
GAC/1077/50777/G6-8-1977Proportion of teachers in secondary schools
SSN/3472/35925-G20-9-1972Pension Scheme for the teaching and non-teaching staff in the non-government secondary schools
SSN/3471/16037/G21-12-1971Pension Scheme for the teaching and non-teaching staff in the pre-training and posturing service of non-government secondary schools.
SSN/3470/41845/G2-12-1971Pension Scheme for the teaching and non-teaching staff in the non-government secondary schools.
INS/1065/G4-6-1965Guidelines regarding the new policy for English.
BMC/1191/885/G
Deciding the fee level for students of non-government secondary schools have been recognized.
Branch G-1
GH/SH/6/SMS/1011/258/G1 02/04/2013સરકારી માધ્ય/ઉ.મા. શાળાના શિક્ષકોની નિમણૂક પ્રક્રિયાના(સુધારો) નિયમો-૨૦૧૩
ઉકસ /૧૦૦૮/૨૯૭૨/ગ ૧ ૦૧/૦૬/૨૦૧૨ એ.ટી.ડી અને ફાઈન આર્ટસના કોર્ષમાં પ્રવેશ માટેની શૈક્ષણિક લાયકાતમાં સુધારા બાબત.
સમશ -૧૦૧૧ -૨૨૩ -ગ .૧ ૨૮/૦૩/૨૦૧૨ રાજ્યમાં જુન -૨૦૧૧ થી RMSA યોજના અંતર્ગત નવી શરૂ કરેલી સરકારી માધ્યમિક શાળાઓં માટે આચાર્ય થતા શિક્ષણ સહાયકની જગ્યાઓં મંજુર કરવા બાબત.
ઉકશ-૧૦૦૮-૨૮૮૮-ગ-૧૧૦/૦૮/૨૦૧૧ ફાઇન આર્ટસ/એ.ટી.ડી. સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કોલેજ ફેર બદલી અંગેના નિયમો
ઉમશ-૧૧૦૬-૨૧૩૮-ગ-૧ ૧૧/૦૮/૨૦૧૧ બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ગ વધારા, ઘટાડા તથા ગ્રાન્ટ કાપની માર્ગદર્શક સુનાઓ બહાર પાડવા બાબત. (સુધારો)
સમશ-૧૦૧૧-૧૬૮-ગ૧ ૧૩-૦૬-૨૦૧૧જુન – ૨૦૧૧ થી RMSA યોજના અંતર્ગત ૪૨૮ નવી સરકારી માધ્યમિક શાળા(ધોરણ - ૯)ની વહીવટી મંજૂરી બાબત
ઉમશ-૧૧૦૬-૨૧૩૮-ગ૧ ૦૮-૦૩-૨૦૧૧બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ગ વધારા, વર્ગ ધટાડા તથા ગ્રાન્ટ કાપની માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવા બાબત.
સમશ-૧૦૦૯-૭૧૦-ગ.૧૧૫-૦૨-૨૦૧૧નવી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા મંજૂરી આપવા બાબત
ઉમશ-૧૧૦૬-૨૧૩૮-ગ૧૩૧-૧૨-૨૦૦૯બિન સરકારી માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સરાસરી હાજરી તથા વર્ગ દીઠ પ્રવેશ સંખ્‍યા બાબત
BMS/1008-1359/G-125-2-2009Granting approval for starting government secondary & higher secondary schools from June-2009.
UMS/1295/EMR/63/G-128-8-1998Granting voluntary autonomy to the non-granted non-government secondary / higher secondary schools.
UMS/1295/EMR/63/G-131-1-1997To decide the policy regarding granting recognition to the non-granted non-government secondary / higher secondary schools.
UMS/1295/EMR-63/G-131-1-1997To decide the policy regarding giving recognition to non-granted non-government secondary/higher secondary schools.
Branch Chh
પઠપ/૧૦૧૩/નવી બાબત-૧૧/છ ૧૭/૫/૨૦૧૩ રાજ્યની સરકારી તથા બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (ધો-૯ થી ૧૨) અભ્યાસ કરતાં અનુસુચિત જાતિ અનુસુચિત જનજાતિ તથા બક્ષીપંચના વિદ્યાર્થીઓને મફત પાઠ્યપુસ્તકો પુરા પાડવા બાબત.
મશબ /૨૦૦૫/ ૧૨૩૩/ છ ૧૯/૦૩/૨૦૧૩ ગુજરાત માધ્યમિક અને ઉ.મા. પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો-૨૦૦૫ (સુધારેલા) ના વિનિયમ-૩૧(૮) માં સુધારો કરવા બાબત.
મશબ-૨૦૦૫-૧૨૩૩-(પાર્ટ-૧)-છ૧૭/૦૨/૨૦૧૨ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો-2005 (સુધારેલા) માં વિનિયમ-૨૦ માં સુધારો કરવા બાબત
મશબ-૨૦૦૫-૧૨૩૩-(પાર્ટ-૨)-છ૧૭/૦૨/૨૦૧૧ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો – 2005 (સુધારેલા) માં 47 (4) ની નવી જોગવાઇ કરવા બાબત
મશબ-૧૨૧૧-૨૦૫૭-છ૦૭/૧૦/૨૦૧૧ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો – 2005 (સુધારેલા) વિનિયમ – 24 (ખ) અને 24 (ગ) માં સુધારા વધારા કરવા બાબત
મશબ-૧૨૧૧/૯૪૫/છ૧૫-૦૯-૨૦૧૧ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪ ના વિનિયમ ક્રમાંક: ૨૦(૫) માં સુધારો કરવા બાબત
મશબ/૧૨૧૧/૫૯૦/છ૦૨-૦૬-૨૦૧૧કૌશલ્ય તાલીમને મુખ્ય શિક્ષણ ધારા સાથે જોડાણ અંગેની નીતિ
મશબ/૧૨૧૦/૩૦૭૦/છ૨૭-૦૪-૨૦૧૧ધોરણ-૯ થી ૧૨ (માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક) નું સળંગ એકમ ગણવા બાબત
મશબ-૧૨૧૦-૧૭૨૬-છ ૧૬-૯-૨૦૧૦ગુજરાત શાણા ક્વોલીટી એક્રેડીટેશન પરિસષદ (Gujarat School Quality Accreditation Counceil-GSQAC)ની રચના કરવા બાબત.
MSB/2008/1406/CHH5-1-2009Policy regarding granting N.O.C. and equivalent status with affiliation to CBSE /ICSE, Cambridge and I.B. and other boards for the secondary and higher secondary schools.
BMS/2004/1262/CHH23-1-2007Pension Scheme for the staff of non-government. Non-granted secondary and higher secondary schools.
SSK/2006/68/CHH23-8-2006To bring the elementary and intermediate exams of the government / non-government Sanskrit schools under the responsibility of the Secondary and higher secondary education board.
SSK/2004/41/CHH30-9-2003Granting protection to the excess academic / non-academic staff of non-government Sanskrit schools.
MSB/1098/720/Chh3-11-1998Approval for introduction of computer education course in secondary schools.

પરીપત્રો -3


* ઉચ્ચત્તર પગાર ધોરણ પરિપત્ર
* બોર્ડ પરીક્ષા શિક્ષા પરિપત્ર
* રાજીનામા અંગેના નિયમોનો પરિપત્ર 
* ફાજલ રક્ષણ પરિપત્ર   

* એલ.સી તથા જી.આર નો પરિપત્ર તથા નમૂનો (૦૪-૦૫-૨૦૧૧)  
* ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક વર્ગમાં સમાવિષ્ટ જાતિઓની યાદી 

ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ જી.આર
 
 નોન ગ્રાન્ટેબલ શાળા માટે વ્યવસ્થાપન નિતી ( આદર્શ આચારસંહિતા) 

* ધોરણ - 9 અભ્યાસક્રમ- પ્રશ્નપત્ર પરિરૂપ - આયોજન અને વર્ગ બઢતીના નિયમો
* ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર કર્મચારીના આશ્રિત કુંટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા બાબતનો - ૦૫-૦૭-૨૦૧૧ નો પરિપત્ર
* શાળા કેમ્પસમાં મોબાઈલ પ્રતિબંધ પરિપત્ર     
  
HRA Classification of various City  
* ડુપ્લીકેટ સર્વિસ બુક અંગેનો પરિપત્ર 

* બિન શૈક્ષણિક કર્મચારી મહેકમ ૦૧-૦૮-૨૦૧૧ નો પરિપત્ર  
OPEN SCHOOL GR 
 શિક્ષક રેશિયો પરિપત્ર
  ફાજલ રક્ષણ પરિપત્ર
ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર કર્મચારીના આશ્રિત કુંટુંબને ઉચ્ચક નાણાકીય સહાય 
ચૂકવવા બાબતનો - ૦૫-૦૭-૨૦૧૧ નો પરિપત્ર
HRA Classification of various City
વિનિમય ૨૦(૫) માં સુધારો - કમ્પ્યૂટર શિક્ષક લાયકાત 
બોનસ - ૨૦૧૧ પરિપત્ર
૫૮ ટકા મોઘવારી પરિપત્ર

  ૨૦ ટકા એરિયર્સ - રોકડમાં ચૂકવણી પરિપત્ર 
પગારમાંથી ઈંકમટેક્ષ કપાત પરિપત્ર
ફાજલ અંતર્ગત ૨૫-૦૨-૨૦૧૧ નો પરિપત્ર  
ફાજલ અંતર્ગતસંખ્યા અંતર્ગત ૩૧-૧૨-૨૦૦૯ નો પરિપત્ર    

ફાજલ અંતર્ગત રેશિયાનો લેટેસ્ટ પરિપત્ર 
વર્ગ દીઠ વિદ્યાર્થી પ્રવેશ અંતર્ગત શિક્ષણ વિભાગ ઠરાવ ક્રમાંક ઉમશ/૧૧૦૬-૨૧૩૮-ગ૧ તા. ૩૧/૧૨/૨૦૦૯ નો પરિપત્ર  
ઉન્નત વર્ગ અંતર્ગત આવક મર્યાદા પરિપત્ર 
CCC પરીક્ષા અંતર્ગત 15/06/2012 નો પરિપત્ર 
વિકલાંગ માટે રોસ્ટર રજિસ્ટર નિભાવવા માટે ૧૮/૦૬/૨૦૧૨ નો પરિપત્ર

LTC ના નવા બ્લોક અંતર્ગત પરિપત્ર